Author Archives: વેદાંગ એ. ઠાકર

About વેદાંગ એ. ઠાકર

હું ગરવી ગુજરાત નો એક વડોદરાવાસી છું. મનગમતી વાતો થી આ બ્લોગ ને સજાવી રહ્યો છું. હાર્દિક સ્વાગત કરું છુ મારા બ્લોગ પર તમારું .આપનો વેદાંગ એ. ઠાકર.

કેમ છો મિત્રો ?


ઘણા લાંબા સમય ના અંતરાલ પછી આપ સૌ ને મળી રહ્યો છું. આપ સૌ ને વેદાંગ ઠાકર ના નમસ્કાર। Advertisements

Posted in Uncategorized | Leave a comment

હેપ્પી હોલી


                    હેપ્પી હોલી સર્વે બ્લોગર મિત્રો ને વેદાંગ ઠાકર ની અંતરંગ વાતો બ્લોગ તરફ થી રંગો થી ભરપુર એવો આ પવિત્ર હોળી ધૂળેટી તહેવાર નિમિત્તે ખુબ ખુબ શુભકામનાઓ. 

Posted in મારી મનગમતી વાતો | Tagged , , , , , , | 1 ટીકા

What Does God Mean ?


Dear Friends, Mean of God like ;  So, Brahma – Vishnu – Shiv ( 3 Lord conduct the circulation of creation and destruction of this world ) 

Posted in મારી મનગમતી વાતો | Tagged , , , , , , | 2 ટિપ્પણીઓ

સમય નો બદલાવ આ રીતે પણ સહન કરવો પડે ?


સમય નો બદલાવ આ રીતે પણ સહન કરવો પડે ?   મિત્રો, સમય નો બદલાવ કેવો આવી ગયો છે તે તો જુઓ.  આજે બધાજ ક્ષેત્રો માં જૂની વસ્તુઓ કે વ્યક્તિઓ ની જગ્યાએ નવી વસ્તુઓ કે વ્યક્તિઓ નું રીપ્લેસમેન્ટ બહુજ જલ્દી … Continue reading

Posted in મારી મનગમતી વાતો | Tagged , , , , , , , | Leave a comment

ગુજરાતી બ્લોગરો ને શુભકામનાઓ


ગુજરાતી બ્લોગરો ને શુભકામનાઓ  જય જય ગરવી ગુજરાત. ગુજરાત ના દરેક ગુજરાતીઓ કે જેઓ આ વર્ડપ્રેસ ની દુનિયા ના ગુજરાતી બ્લોગર છે તે સૌ ને મારા વેદાંગ એ. ઠાકર ના નવા વર્ષ ના વધામણા. ૨૦૧૨ નું વર્ષ આપ સૌ ગુજરાતી બ્લોગર … Continue reading

Posted in મારી મનગમતી વાતો | Tagged , , , , , , , | 2 ટિપ્પણીઓ

Happy New Year 2012


Happy New Year 2012 મિત્રો,  વર્ષ ૨૦૧૧ પૂરું થવાની તૈયારી કરી રહ્યું છે અને વર્ષ ૨૦૧૨ નવા મંગલમય પ્રવેશ ની તૈયારી કરી રહ્યું છે અને આ કાઉન્ટડાઉન ના આપને સૌ સાક્ષી બની રહ્યા છીએ. તો ચાલો સંપૂર્ણ રીતે આપણે પણ તૈયાર થઇ જઈએ … Continue reading

Posted in મારી મનગમતી વાતો | Tagged , , , , , | 3 ટિપ્પણીઓ

માતા એ વિધાતા થી શ્રેષ્ઠ છે


માતા એ વિધાતા થી શ્રેષ્ઠ છે    મિત્રો, આજે આપણે વાત કરીશું વિધાતા અને માતા નો આપણી સાથેના સીધા લેવડ દેવડ ના વ્યવહાર ની, કે જેના થકી હું બતાવવા માંગું છું કે માતા એ વિધાતા થી સર્વશ્રેષ્ઠ છે.  આપણા હિંદુ … Continue reading

Posted in મારી ગદ્ય રચનાઓ | Tagged , , , , , , , , , , , | 1 ટીકા

કલમ નો કક્કો


કલમ નો કક્કો  મિત્રો,  આજે હું મારા વિચારો માં આવેલ એક પદ્ય કે જેમાં મેં કવિ ની કલમ માટે જે લાગણી અનુભવીને તેને શબ્દોરૂપી રચના બનાવી તે આપની સમક્ષ રજુ કરી રહ્યો છું. જેમાં કદાચ મારી શબ્દો માં કે તેના ભાવ માં … Continue reading

Posted in મારી પદ્ય રચનાઓ | Tagged , , , , , , , , , , , | 7 ટિપ્પણીઓ

વાત કાન માં કહી દઉં


વાત કાન માં કહી દઉં વાત તો અહીં છે ફક્ત આ તારી અને મારી ચાલ કહી દઉં કાનમાં તને આ વાત પ્યારી, જો જે વાર  ન  કરતી હવે તો તું મને નકારી નહિ તો  દુનિયા  કહેશે  કરું છું હું તો … Continue reading

Posted in પ્રાસ પંક્તિઓ | Tagged , , , , , , | Leave a comment

સુખ ની આકાંક્ષા…..


સુખ ની આકાંક્ષા…..   જીવન દેખાય છે મને મારું ધૂંધળું, જાણે ઉડી રહ્યું છે કોઈ રૂ નું પૂમડું મારા નસીબ માં ક્યાં છે એ સુખડું, કે જેથી બને મારું ભવિષ્ય ઉજળું.

Posted in પ્રાસ પંક્તિઓ | Tagged , , , , , , | 1 ટીકા