ગુજરાતી બ્લોગરો ને શુભકામનાઓ

ગુજરાતી બ્લોગરો ને શુભકામનાઓ 

જય જય ગરવી ગુજરાત. ગુજરાત ના દરેક ગુજરાતીઓ કે જેઓ આ વર્ડપ્રેસ ની દુનિયા ના ગુજરાતી બ્લોગર છે તે સૌ ને મારા વેદાંગ એ. ઠાકર ના નવા વર્ષ ના વધામણા. ૨૦૧૨ નું વર્ષ આપ સૌ ગુજરાતી બ્લોગર ના માટે ખુબજ મંગલમય બને તથા આપ સૌ સફળતા ની ઉંચાઈઓ ને મેળવી શકો તેવી અનેકો અનેકો શુભકામનાઓ. આપ સૌ બ્લોગર મિત્રો માટે : 


” જ્યાં ન પોહેચે રવિ,

  ત્યાં  પોહેચે  કવિ
અને જ્યાં ન પોહેચે કવિ 
ત્યાં પોહેચે ગુજરાત નો ગરવી.”
Advertisements

About વેદાંગ એ. ઠાકર

હું ગરવી ગુજરાત નો એક વડોદરાવાસી છું. મનગમતી વાતો થી આ બ્લોગ ને સજાવી રહ્યો છું. હાર્દિક સ્વાગત કરું છુ મારા બ્લોગ પર તમારું .આપનો વેદાંગ એ. ઠાકર.
This entry was posted in મારી મનગમતી વાતો and tagged , , , , , , , . Bookmark the permalink.

2 Responses to ગુજરાતી બ્લોગરો ને શુભકામનાઓ

  1. શ્રી વેદાંગભાઈ,
    આપને પણ ૨૦૧૨ણા વર્ષમાં ખુબ સફળતા મળે અને અંતરંગ
    વાતોથી બ્લોગ જગત છલકી ઉઠે તેવી અંતરની શુભ કામના.

  2. આપનો ખુબ ખુબ આભાર અને આપને શુભકામનાઓ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s