Happy New Year 2012

Happy New Year 2012

મિત્રો, 


વર્ષ ૨૦૧૧ પૂરું થવાની તૈયારી કરી રહ્યું છે અને વર્ષ ૨૦૧૨ નવા મંગલમય પ્રવેશ ની તૈયારી કરી રહ્યું છે અને આ કાઉન્ટડાઉન ના આપને સૌ સાક્ષી બની રહ્યા છીએ. તો ચાલો સંપૂર્ણ રીતે આપણે પણ તૈયાર થઇ જઈએ આ નવા વર્ષ ૨૦૧૨ ને પુરા જોશ ઉમંગ થી આવકારવા માટે. 
ચાલો ત્યારે આપણે સૌ ભેગા મળી ને આપણો સાથ આપનાર વર્ષ ૨૦૧૧ ને આપણે હસતા હસતા વિદાય કરીએ. 
મિત્રો, ૩૧ ડીસેમ્બર ૨૦૧૧ ના રોજ આપણે સૌ વર્ષ ૨૦૧૧ માંથી છેલ્લા ૧ ને વિદાય આપી ને તેની જગ્યા પર ૨ ને આવકારીશું. 
ચાલો, ત્યારે આવનાર વર્ષ ૨૦૧૨ ને ખુશીઓ અને ઉમંગ થી વધાવી ને આવકારીએ. 

આવનાર વર્ષ ૨૦૧૨ આપ સૌ મિત્રો, હમસખા, વડીલો તથા મારા બ્લોગર  મિત્રો માટે ખુબજ શુભ ફળદાયી નીવડે અને દરેક આનંદ અને ઉમંગ આપનારું બને તેવી અનેકો શુભેચ્છાઓ.

આપ સૌ નો મિત્ર વેદાંગ એ. ઠાકર ( વડોદરા થી ).

Advertisements

About વેદાંગ એ. ઠાકર

હું ગરવી ગુજરાત નો એક વડોદરાવાસી છું. મનગમતી વાતો થી આ બ્લોગ ને સજાવી રહ્યો છું. હાર્દિક સ્વાગત કરું છુ મારા બ્લોગ પર તમારું .આપનો વેદાંગ એ. ઠાકર.
This entry was posted in મારી મનગમતી વાતો and tagged , , , , , . Bookmark the permalink.

3 Responses to Happy New Year 2012

  1. પિંગબેક: અમર પાલનપુરી – એક ઉઝરડે « Manasiya MohsinHusen

  2. પિંગબેક: મીરાં બાઇ – નાગર નંદજીના લાલ « Manasiya MohsinHusen

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s