ગુલાબ ની સોડમ

 

ગુલાબ ની પરિમલ પ્રસરી એવી
મીઠી થઇ ગઈ યાદો તુરંત એની
આંખોને ગરકાવ કરી દીધી એવી
સપનાઓ માં સોડમ આવી એની

 

Advertisements

About વેદાંગ એ. ઠાકર

હું ગરવી ગુજરાત નો એક વડોદરાવાસી છું. મનગમતી વાતો થી આ બ્લોગ ને સજાવી રહ્યો છું. હાર્દિક સ્વાગત કરું છુ મારા બ્લોગ પર તમારું .આપનો વેદાંગ એ. ઠાકર.
This entry was posted in પ્રાસ પંક્તિઓ and tagged , , , , , , , , . Bookmark the permalink.

5 Responses to ગુલાબ ની સોડમ

  1. વાહ રે વાહ વેદાંગભાઈ,

    સપનાઓમાં પણ એની સોડમ આવે છે. ખુબ સરસ

    ગમ્યું અને માણ્યું. ગાયું પણ ખરું.

  2. Ramesh Patel કહે છે:

    સરસ તરવરતી કૃતિ.
    રમેશ પટેલ(આકાશદીપ)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s