મહત્વ નું એ નથી કે તમે કોણ છો ?

એ મહત્વ નું નથી કે તમે કોણ છો………..

ચાહે તમે દુનિયા ના રાજા હોવ…………

કદાચ તમે ખુબજ ખતરનાક પણ હોવ…………..

કદાચ તમે સ્વતંત્ર પણ હોવ………….

કદાચ તમે દુનિયા પર કે બીજા પર રાજ કરતા હોવ……….

કદાચ તમે બધાજ વડે પ્રેમપાત્ર હોવ………..

અથવાતો તમે એક આદર્શ વ્યક્તિત્વવાળા હોવ……….

અને કદાચ અતિ ધાતક પણ હોવ………….

પરંતુ સત્ય આ છે…………………

.
.
.
.
.
.
.
.
.
.

તમે જયારે ઘરે હોવ છો ત્યારે………………………………….

.

.
.
.
.
.
.
.
.
.
પત્ની એટલે પત્ની…………………
તમે કોઈ છો, એ મહત્વ નું નથી ………………….

( ફોટા નો સોર્સ : ઈ- મેઈલ )

Advertisements

About વેદાંગ એ. ઠાકર

હું ગરવી ગુજરાત નો એક વડોદરાવાસી છું. મનગમતી વાતો થી આ બ્લોગ ને સજાવી રહ્યો છું. હાર્દિક સ્વાગત કરું છુ મારા બ્લોગ પર તમારું .આપનો વેદાંગ એ. ઠાકર.
This entry was posted in મારી મનગમતી વાતો and tagged , , , , , , , . Bookmark the permalink.

5 Responses to મહત્વ નું એ નથી કે તમે કોણ છો ?

 1. Ashish Chaudhari કહે છે:

  સાવ સાચી વાત છે.

 2. Wow !! ચિત્રમાળામાં સિંહને બદલે વાઘ બતાવ્યો હોત તો !
  અમને પણ બરાબર લાગુ પડત જ : – )

 3. himanshupatel555 કહે છે:

  વાહ સિંહ પણ અમેરિકન પુરુષો જેવા હોય છ!!!?

 4. તપન પટેલ કહે છે:

  ખુબ સરસ…..
  પત્ની ના આગળ તો ભલ ભલાના મોં સિવાય જાય છે….

 5. Pushpa Rathod કહે છે:

  tamne aa duniyaa bahu vahali lage che enu karnke tmne jevi che evi duniya svikaro cho ane e tmne game che, ena vagar tme rhi shakta nthi, ej tamaro sacho shwarsh ane sath che ej hasti ramti duniya tmne ras bhareli lage che. jya koi veri nthi ke tme koyna, bas etlu yad rakhvu hu jivu chu, mari har xan anmol che. maru jivan sarthak che, avo avi duniyama jivie.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s