Monthly Archives: જાન્યુઆરી 2011

મંત્રજાપ આધુનિકરણ થી


મંત્રજાપ આધુનિકરણ થી મંત્રજાપ એ કળિયુગ માં ઈશ્વર ના પ્રેમ ને મેળવવાની સાધના અથવા તો તપ છે. આ મંત્રજાપ કાં તો મૌખિક કાં તો ધ્યાનઅવસ્થા માં, અથવા તો મણકા ની માળા ને ગૌમુખી માં રાખીને કરી શકાય છે. આ મણકામાળા … Continue reading

Posted in મારી મનગમતી વાતો | Tagged , , , , , , , , , , , | Leave a comment

હર્ષભીની પુષ્પાંજલિ


મિત્રો, આજે મારી માતા ની ૧૧ મી પુણ્યતિથી ના દિવસે હું એનો પુત્ર તેની મમતા ના મારી પાસે રહેલા થોડાક હર્ષભીના પુષ્પો વડે શ્રધાંજલિ અર્પણ કરી રહ્યો છું. મા. ઈશ્વર નું એક અમુલ્ય સર્જન, તે તું છે મારી મા પૃથ્વી તણું … Continue reading

Posted in મારી પદ્ય રચનાઓ | Tagged , , , , , , , , , , | 6 ટિપ્પણીઓ

માતૃભાષા એ પરભાષા થી ચઢિયાતી કેમ ?


માતૃભાષા   v/s   પરભાષા મિત્રો, આજકાલ માતૃભાષા ને જીવંત રાખવા ના અથાગ પ્રયાસ થઇ રહ્યા છે તો હું પોતે વેદાંગ એ. ઠાકર પણ એ માતૃભાષા ને જીવંત રાખવા માટે નો એક નાનકડો પ્રયાસ કરી રહ્યો છું જેના થકી આજે હું … Continue reading

Posted in મારી મનગમતી વાતો | Tagged , , , , , , , , , , , | 15 ટિપ્પણીઓ

ઉતરાયણ ની શુભકામનાઓ


આપ સર્વે અને આપના કુટુંબીજનો ઉતરાયણ ની ખુબ ખુબ શુભકામનાઓ. આવી ગઈ છે ભઈ ઉતરાયણ માંજા અને પતંગો ની હવે થશે ઉંચી ઉડાન આપણા મન ના તરંગો ની ચાલો ઉમેરી દઈએ આ ક્ષણોને યાદીમાં પ્રસંગો ની અને ચગાવી લઈએ આભે આ … Continue reading

Posted in મારી મનગમતી વાતો | Tagged , , , , , | Leave a comment

” ચા ” નો ઘડીયો


ચા. કહેવાય છે કે, દરેક દિવસ ની નવી સવાર, જીવન માં એક નવો વિશ્વાસ લઇ ને આવે છે. એટલે દરેક વ્યક્તિએ સવારે મન પ્રસન્ન રાખવું. અને મારું માનવું છે કે, અરે છોડો ને માનવું જ નહિ, પાક્કું છે કે સવાર … Continue reading

Posted in મારી ગદ્ય રચનાઓ | Tagged , , , , , , , , , | 29 ટિપ્પણીઓ

ડુંગળી સામે પ્લેટીનમ સસ્તી


મિત્રો, આમતો ડુંગળી ની થયેલી અછત અને તેની મોંઘવારી વિષે ઘણાએ ઘણું બધું લખી દીધું છે તો હું પણ એક નાનકડો પ્રયાસ કરી રહ્યો છું તો તેને સહર્ષ સ્વીકારશો. તંત્ર ની સંઘરાખોરી થી મોંઘી થઇ ગઈ છે ડુંગળી, મોંઘવારી ના … Continue reading

Posted in મારી પદ્ય રચનાઓ | Tagged , , , , , , , , , | 4 ટિપ્પણીઓ

સરદારજી નું અનોખું પત્ર વાંચન


મિત્રો, આજે જરા રમુજ કરી લઈએ. સવારે એક લાઈબ્રેરી માં ગયો હતો ત્યાં એક જોક્સ ની ચોપડી વાંચી. તેમાંથી એક જોક્સ મને ખુબ ગમ્યો, તે તમારી માટે આ પોસ્ટ માં લાવ્યો છું.   સરદારજી સાંતાસિંગ નોકરી ની તલાશ માં હતા. … Continue reading

Posted in મારી મનગમતી વાતો | Tagged , , , , , , | 1 ટીકા

મહત્વ નું એ નથી કે તમે કોણ છો ?


એ મહત્વ નું નથી કે તમે કોણ છો……….. ચાહે તમે દુનિયા ના રાજા હોવ………… કદાચ તમે ખુબજ ખતરનાક પણ હોવ………….. કદાચ તમે સ્વતંત્ર પણ હોવ…………. કદાચ તમે દુનિયા પર કે બીજા પર રાજ કરતા હોવ………. કદાચ તમે બધાજ વડે પ્રેમપાત્ર … Continue reading

Posted in મારી મનગમતી વાતો | Tagged , , , , , , , | 5 ટિપ્પણીઓ

WORDPRESS.COM પર મારા આગમન વેળા……


મિત્રો, હું એક દિવસ ફરતા ફરતા WORDPRESS.COM ના આંગણે આગંતુક બનીને આવ્યો, તો ત્યાં જોતા ખબર પડી કે ” આલ્યા ભૈ, આ ગુજરાત છે”, જ્યાં “પરાર્થે સમર્પણ” ની “અભિવ્યક્તિ” થી, “માર્કંડ દવે”, “ડો.સુધીર શાહ”, “પંચમ શુક્લ”, એ “ગુર્જરી” એવા “લેટેસ્ટ … Continue reading

Posted in મારી ગદ્ય રચનાઓ | Tagged , , , , , | 23 ટિપ્પણીઓ

ક્રિકેટ વર્લ્ડકપ માં ઓસ્ટ્રેલિયા નો નવો ડ્રેસ


ઓસ્ટ્રેલિયા પોતાના ખેલાડીઓ ને નવા વનડે યુનિફોર્મ થી સજ્જ કરીને આવનાર ક્રિકેટ વર્લ્ડકપ માટે સબકોન્ટીનેન્ટલ ( પાકિસ્તાન ) માં ઉતારશે. આપનો કોઈ અભિપ્રાય ?

Posted in મારી મનગમતી વાતો | Tagged , , , , | 3 ટિપ્પણીઓ