મારા વિશે


પેહલા તો આપણા જુના અને મોસ્ટ ફેવોરાઈટ સ્ટાઈલ માં થોડોક બાયોડેટા આપી દઉં;

નામ     : વેદાંગ એ. ઠાકર
રહેઠાણ : વી.આઈ.પી.રોડ, કારેલીબાગ, વડોદરા. ( રહું છું તો વી આઈ પી રોડ પર, પણ છીએ તો સામાન્યજ )
ભણતર : બી.એસ.સી. ( કેમેસ્ટ્રી )
શોખ : (૧)  મને જગજીતસિંહ, હરીહરન, પુરુષોતમ ઉપાધ્યાય ની ગઝલ સાંભળવી ગમે છે.
(૨)  મને ભગવાન કૃષ્ણ ની પુસ્તકો વાંચવાની ગમે છે.
(૩)  મને ગુજરાતી બ્લોગ વાંચવાના તથા લખવાના ગમે છે.
(૪)  મને ટીવી પર સી આઈ ડી, તારક મેહતા કા ઉલટા ચશ્માં, સીરીયલો જોવાની ગમે છે.
(૫)  મને કોમેડી પિક્ચર જોવાની ગમે છે.
બસ હમણાં આટલા થી ચલાવી લઉં છું ……… પછી સમય થી જોઈશું.
પ્રોફેશન : હાલ માં; હું ફોરેક્ષ ઇન્વેસ્ટમેન્ટ નો બીઝનેસ કરું છું.
* હું રેકી પ્રેક્ટીસનર છું. સમયાનુસાર રેકી જરૂરિયાતમંદ ને આપું છું. એ મારી સેવા છે. એને મેં પ્રોફેશન નથી બનાવ્યું.
Advertisements

13 Responses to મારા વિશે

 1. હા ભાઇ…જોઇ લીધું…સરસ…
  અને હા, તારક મહેતાની સીરીયલ આપણી પણ ફેવરાઇટ હો… 😉
  અને હા, રેકી ધ્વારા આપ સેવા આપો છો એ સરસ કાર્ય.! અને પ્રોફેશનલ ના બને એ માટે
  BEST WISHIES 🙂

 2. Harshad / Madhav કહે છે:

  અરે વાહ વધુ એક બરોડા ના બ્લોગર મિત્ર.. ભાઈ હું પણ વડોદરા માં જ જોબ કરું છું. મનીષા ચોકડી, ઓલ્ડ પાદરા રોડ.

 3. સુનીલ શાહ કહે છે:

  મિત્ર, તમારો બ્લોગ આજે જ જોયો..ગમ્યો. હૃદયથી શુભેચ્છાઓ.

 4. MARKAND DAVE કહે છે:

  પ્રિય શ્રીવેદાંગભાઈ,

  વેદાંગ = વેદનાં છ અંગો – શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદ, જ્યોતિષ માંહેનું એક અંગ.

  પરંતુ, આપના મનોભાવ વેદના સર્વાંગથી સમૃદ્ધ છે, માઁ સરસ્વતીના આશીર્વાદ આપ પર સદાય વરસતા રહે તેવી ઈશ્વરને પ્રાર્થનાસહ,

  માર્કંડ દવે.

  • દવેસાહેબ, પ્રથમ આપ મારે માટે વડીલસમાન છો, તેથી સૌ પ્રથમ આપને નમસ્કાર અને વંદન. બીજું આપે મારા નામ નો આપણી હિંદુ સંસ્કૃતિ પ્રમાણે જે અર્થસભર અલંકૃત ભાવાર્થ સમજાવ્યો તે બદલ આપનો ઋણી રહીશ. દવેસાહેબ, મારું નામ મારા દાદાએ રાખેલ છે. મારા દાદા કર્મકાંડી બ્રામ્હણ હતા. આજે હું મારા દાદા નો ખુબજ આભારી છું આવા વેદ ની સાથે સંકળાયેલા નામ રાખવા બદલ. દવેસાહેબ આપના આ આશીર્વાદ મારા માટે ખુબજ અમૂલ્ય છે. મારા બ્લોગ પર આપનું હાર્દિક સ્વાગત કરું છું. દવેસાહેબ, અમે ચાંદોદ માં શ્રી શેષનારાયણ મંદિર ના પુજારી છીએ. આમારા મંદિર ની વેબસાઈટ ચોક્કસ જોજો : http://www.sheshnarayan.webs.com .

 5. nilam doshi કહે છે:

  vedangbhai, welcome to this beautiful net world…

  and all the best…

 6. બ્લોગ સરસ છે ..

  આગળ વધતા રહો..

  ક્યારેક ગુજરાતીસંસાર http://gujaratisansar.wordpress.com/ પર પણ પધારો.

 7. રૂપેન પટેલ કહે છે:

  આપના બ્લોગને ગુજરાતી બ્લોગ્પીડિયા બ્લોગ એગ્રીગેટર માં સામેલ કર્યો છે મુલાકાત લેશો http://rupen007.feedcluster.com/
  આપને ગરવા ગુજરાતીઓનું નેટજગત ગ્રુપમાં જોડાવા આમંત્રણ છે .મુલાકાત લેશો http://groups.google.co.in/group/netjagat
  https://groups.google.com/forum/?fromgroups#!forum/netjagat

 8. Anshu Joshi કહે છે:

  Good Blog
  Can you tell me what’s forex investment? Give me reply via mail

 9. arrived from other blog , suddenly & found such a nice blog .

  Nice Work : )

 10. Nikul H.Thaker કહે છે:

  સરસ મજાનો બ્લોગ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s